fbpx
અમરેલી

વડલી ગામે જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી નાગેશ્રી પોલીસ સ્ટાફની ટીમ

અમરેલી જીલ્લાના વડા પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂ ઉપર કડક કાર્યવાહી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નાગેશ્રી પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એન.એ.વાઘેલા પો.સબ.ઇન્સ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પો.સ્ટે.ના હેડકોન્સ . મધુભાઇ નથુભાઇ પોપટ તથા પો.કોન્સ . રાજદિપસિહ દીલીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ , અરવિંદભાઇ હર્ષદભાઇ ડાભી તથા પો.કોન્સ અનિલભાઇ વિનુભાઇ દાફડા વિગેરે પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમી આધારે નાગેશ્રી પો.સ્ટે.ના વડલી ગામે , નીહાર સીમ વિસ્તારમા જાહેર જગ્યામાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા શકુનીઓને રોકડા રૂા .૧૦,૧૫૦ / – તથા ગંજીપાના નંગ પર કિ.રૂા .૦૦ / ૦૦ તથા એક ટોર્ચ કિ.રૂ .૫૦ / ૦૦ મળી કુલ રૂા . ૧૦,૨૦૦ / – ના મુદામાલ સાથે ૪ ઇસમોને ઝડપી પાડી કવોલીટી કેસ શોધી કાઢી તથા ર ઇસમો રેઇડ દરમિયાન નાસી ગયેલ હોય જે જુગાર રમતા તમામ ઇસમો સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

જુગાર રમતા પકડાયેલ ઇસમો ( ૧ ) રણછોડભાઇ ખોડુભાઇ સોલંકી , ઉ.વ .૩૨ , ધંધો.મજુરી , રહે વડલી પ્લોટ વિસ્તાર , તા.જાફરાબાદ , જિ.અમરેલી ( ૨ ) ભીખાભાઇ ખોડુભાઇ સોલંકી , ઉ.વ .૩૫ , ધંધો.મજુરી , રહે વડલી પ્લોટ વિસ્તાર , તા.જાફરાબાદ , જિ.અમરેલી ( 3 ) મહેશભાઇ જીવણભાઇ સરવૈયા , ઉ.વ .૧૯ , ધંધો.મજુરી , રહે.વડલી તા.જાફરાબાદ , જિ.અમરેલી ( ૪ ) નાજુભાઇ ખાટુભાઇ સોલંકી , ઉ.વ .૨૪ , ધંધો.મજુરી , રહે , વડલી પ્લોટ વિસ્તાર , તા.જાફરાબાદ , જિ.અમરેલી

જુગારની રેઇડ દરમિયાન નાસી ગયેલ ઇસમો બુધાભાઇ દાદુભાઇ બાંભણીયા ( ૨ ) ભરતભાઇ લાખાભાઇ સોલંકી રહે.બન્નેવડલી તા.જાફરાબાદ

આ કામગેરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર એન.એ.વાઘેલા તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/