fbpx
અમરેલી

બાબરા શહેરના રહેણાકી વિસ્તારમાં PGVCL ના દરોડા, વિજચોરોમાં ફફડાટ

બાબરા શહેરના રહેણાકી વિસ્તારમાં PGVCL દ્વારા વીજચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. અચાનક PGVCL ના દરોડાથી વિજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બાબરા શહેરના રહેણાકી વિસ્તારમાં PGVCL દ્વારા વીજચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. અચાનક PGVCL ના દરોડાથી વિજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. PGVCL ની ટીમોએ 10 જેટલી ગાડીઓમાં પોલીસ પ્રોટેક્શન સાથે રહેણાકી વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આશરે 70 જેટલા રહેણાંકી મકાનોમાં વીજચોરી અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું. PGVCL ની ટીમો દ્વારા પાવર ચોરી કરતા રહેણાંકી વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. ચેકીંગ દરમ્યાન વીજચોરી કરતા ઈસમોને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યા હતા. PGVCL તંત્ર દ્વારા અંદાજે રૂપિયા 4 લાખ જેવો દંડ સ્થળ ઉપર ફટકાર્યો હતો. PGVCL ના આકસ્મિક ચેકીંગથી વિજચોરોમાં ફફડાટ ફેલાય ગયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/