fbpx
અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને ધારાસભ્ય ઠુંમર સહિત જિલ્લા ભર ના કોંગ્રેસી અગ્રણી પધાર્યા

દામનગર સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર માજી ધારા સભ્ય ઠાકરશીભાઈ મેતલીયા સહિત જિલ્લા ભર માંથી કોંગ્રેસી અગ્રણી ઓએ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા અને મંદિર ટ્રસ્ટ કાર્યાલય ખાતે મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી સાથે એમ્બ્યુલન્સ અને અવિરત ચાલતી આરોગ્ય સેવા ની વિસ્તૃત ચર્ચા કરી મંદિર ટ્રસ્ટ દ્વારા થતી વિવિધ સેવા પ્રવૃત્તિ થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/