fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં લમ્પી વાયરસ અંતર્ગત ઝડપી રસીકરણ કરવા તેમજ મૃત્યુ પામેલ પશુઓની સહાય આપવાની માંગ કરતા : પરેશ ધાનાણી

સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસ નામનો જે રોગ પશુઓમાં ફાટી નીકળ્યો છે, આ ભયાનક રોગોના કારણે પશુપાલકોનું મહામૂલુ પશુધન ખાસ કરીને ગોૈમાતા દિન પ્રતિદિન હજારોની સંખ્યાઓમાં મ૬૩ઘઠસત્યુ પામી રહી છે, માલધારીઓની મુખ્ય આજીવીકા પશુપાલન છે, અને સોૈ પશુપાલકો પોતાનું ગુજરાન ચલાવે છે, જો આ વાયરસને કાબુમાં લેવામાં નહી આવે તો બીજા અન્ય પશુઓમાં ફેલાશે અને મોટા પ્રમાણમાં પશુપાલન વ્યવસાયને નુકશાન થશે તો તાત્કાલીક ધોરણે આ રસીકરણ ઝુંબેશ ચલાવવા રજુઆત કરી તેમજ પશુપાલકોના પશુઓ લમ્પી વાયરસના કારણે મ૬૩ઘઠસત્યુ પામ્યા છે.

તેમને સરકાર દ્રારા તાત્કાલીક ધોરણે સહાય કરવામાં આવે અને જે પાંજરાપોળમાં પશુઓ છે તેની પણ વ્યવસ્થિત સાર–સંભાળ રાખવા માટે પૂરતી સહાય કરવા માટે રજુઆત કરી. કુંકાવાવ–વડીયા તાલુકાના ખજુરી પીપળીયા,અનિડા,સૂર્યપ્રતાપગઢ,મોટા ઉજળા, તાલાળી, વાવડી રોડ, ભાયાવદર, સનાળા, નવા બાદનપુર, જુના બાદનપુર, મોટી કુંકાવાવમાં પશુ સારવાર માટે પશુ એમ્બ્યુલન્સ ૧૯૬બ્?ઉસરની સેવા તાત્કાલીક શરૂ કરવાની માંગ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/