fbpx
અમરેલી

ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો પકડી પાડતી દામનગર પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પીશ્રી અશોકકમાર યાદવ સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારુ – જુગારની બંદી દૂર કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી ફિકર સિંહ સાહેબ અમરેલી જીલ્લામાંથી ઘરુ – જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય અને શ્રી જે.પીભંડારી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નાઓએ દારૂ ગાર પ્રવૃતી કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય

જે અન્યવે દામનગર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ એ.આરછોવાળા નાઓના તથા અના હેડ કોન્સ એલ એન પઠાણ તથા પો.કોન્સ પ્રવિણભાઇ કાનજીભાઇ સાંખડ તથા પો.કોન્સ અરજણભાઇ કમાભાઇ મેર તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ એચ એન ખુમાણ તથા પો કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ એ રીતેના દામનગર પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ અરજણભાઇ કમાભાઇ મેર નાઓને બાતમી હકિકત મળેલ કે છભાડીયા ગામ પાસે છભાડીયા – દામનગર રોડ ઉપર પુલ નીચે એક ઇસમ ભારતિય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનું વેચાણ કરવાનો હોય જે હકિકત આધારે હકીકત વાળી જગ્યાએ જતા પુલ નીચે એક ઇસમ ખાતર ભરવાની થેલી લઇને બેઠેલ હોય મજકુર ઇસમ પાસે રહેલ ખાતર ભરવાની થે લીમાં ચેક કરતા તેમા ભારતિય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૬ મળી કુલ કિ.રૂ .૨૯૪૦ / – સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫ ( એ ) ( એ ) , ૧૧૬ ( બી ) મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે

ગુન્ગમાં પકડાયેલ આરોપીઓની વિગત * સુખદેવસિંહ રઘુભા જાડેજા ઉ.વ .૩૦ પઘો હીરાઘસવાનો રહે દામનગર સીતારામનગર તા.લાઠી જી.અમરેલી

ગુન્હમાં પકડાયેલ મુદામલની વિગત ( ૧ ) ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારુ રોયલ સ્ટગ રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમએલ ની કંપની રીંગપેક બોટલ નંગ -૦૬ કિ.રૂ .૨૯૪૦

આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહસાબ અમરેલીનાઓની સુચનાથી નાયબ પોલીસ અધીક્ષકશ્રી પી.ભડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી એ.આર.છોવાળા તથા અના હેડ કોન્સ એલ.એન પઠાણ તથા પો .કોન્સ પ્રવિણભાઇ નજીભાઇ સાડ તથા પો.કોન્સ અરજણભાઇ કમાભાઇ મેર તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ એચ એન ખુમાણ તથા પો.કોન્સ વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ નાઓએ કામગીરી કરેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/