fbpx
અમરેલી

અમરેલી તાલુકાનાં પ્રતાપપરા ગામે જુગાર રમતા ૯ ઈસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ – જુગારની બદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન તથા શ્રાવણ માસ દરમ્યાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું .

આજરોજ તા .૦૭ / ૦૮ / ૨૦૨૨ ના શરૂ રાત્રિના નાઇટ પેટ્રોલીંગ દરમિયાન અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , અમરેલી તાલુકાના પ્રતાપરા ગામે ભીખાભાઇ રામભાઇ માટીયાના રહેણાંક મકાન સામે જાહેર બજારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ નવ ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ , પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરીઅમરેલી રૂરલ પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે .

જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ ( ૧ ) મેહુલભાઇ કાનાભાઇ મેવાડા , ઉં.વ .૨૩ , રહે.પ્રતાપપરા , તા.જિ.અમરેલી , ( ૨ ) રમેશભાઇ બાલાભાઇ જોગમવા , ઉ.વ .૩૦ , રહે.અમરેલી , ભરવાડપરા , તા.જિ. અમરેલી ( ૩ ) યોગેશભાઇ કાંતીભાઇ કુવરીયા , ઉ.વ .૩ ૨ , રહે . પ્રતાપપરા તા.જિ.અમરેલી , ( ૪ ) લાલજીભાઇ હમીરભાઇ પરમાર , ઉ.વ .૩૬ , રહે.પ્રતાપપરા , તા.જિ.અમરેલી . ( ૫ ) હરેશભાઇ વિભાભાઇ મેવાડા , ઉ.વ.રર , રહે.પ્રતાપપરા , તા.જિ.અમરેલી , ( ૬ ) ગભાભાઇ બાલાભાઇ સાસડા , ઉ.વ .૩૨ . રહે.પ્રતાપપરા , તા.જિ.અમરેલી ( ૭ ) દેવાભાઇ ઘોહાભાઇ મેવાડા , ઉ.વ .૨૮ , રહે.પ્રતાપપરા , તા.જિ.અમરેલી . ( ૮ ) ભુરાભાઇ કનુભાઇ મકવાણા , ઉ.વ .૨૯ , રહે પ્રતાપપરા , તા.જિ.અમરેલી , ( ૯ ) ભુપતભાઇ જાહાભાઇ મેવાડા , ઉ.વ .૩૧ , રહે.પ્રતાપપરા , તા.જિ.અમરેલી .

પકડાયેલ મુદ્દામાલઃ રોકડા રૂ .૧૮,૮૫૦ / – તથા ગંજીપત્તાના પાના નંગ – પર , કિં.રૂ .૦૦ / – મળી કુલ કિં.રૂ .૧૮,૮૫૦ / – નો મુદ્દામાલ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/