fbpx
અમરેલી

ટીબીના દર્દીઓને નજીકના સ્થળે સ્ક્રીનીંગ કે સારવાર આપવાની માંગ કરતા : પરેશ ધાનાણી

ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં કોરોના કરતા ટીબીની બિમારી ઘાતક પુરવાર થઈ રહી છે, જાન્યુઆરી થી મે એમ પાંચ મહિનામાં ગુજરાતમાં ટીબીથી ઘણા મૃત્યુ થયા છે, બીજી તરફ પાંચ મહિનાના આ સમયગાળામાં કોરોનાથી ૮રપ વ્યકિતએ જીવ ગુમાવ્યો છે, આ ઉપરાંત પાંચ મહિનામાં ૬બ્?ઉસ૮ હજાર થી વધુ વ્યકિત ટીબીનો ભોગ બન્યા છે. ગુજરાતમાંથી જાન્યુઆરી મે દરમિયાન ૬બ્?ઉસ૮૭૧૮ ટીબનો ભોગ બન્યા છે.

આ સ્થિતએ ટીબીથી મૃત્યુદર ૪% થી પણ વધારે છે, આ ઉપરાંત ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ ૧૩ હજારથી વધુ લોકો ટીબી થાય છે, ટીબીના દર્દીઓમાં થઈ રહેલો વધારો ચિંતાજનક છે, પરંતુ ટીબીના દર્દીઓ માટે સરકાર દ્વારા તાત્કાલીક પગલા ભરવા અને કો–મોબિ૬/ગ્:ત્સડ વસ્તી વધુ હોય ત્યાં એકટીવ ટીબી કેસ શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવા, કોઈ પણ વ્યકિતને ટીબીના સ્ક્રીંનિંગ કે સારવાર માટે દુર જવુ પડે નહી તે પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવવા અને ટીબી થયો હોય તેના પરીવારના સદસ્યોને ચેપ લાગે નહી તેના માટે ખાસ પગલાની રજુઆત પરેશ ધાનાણીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/