fbpx
અમરેલી

દામનગર શહેર પોલીસ હવે ઓન બોડી કેમરાથી સુસજ્જ બની સંજીવ જેવી દુરંદેશીનો આજથી પ્રારંભ

દામનગર શહેર પોલીસ ટેક્નોસેવી નેટવર્ક થી સુસજ્જ ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ દ્વારા પોલીસ ને ટેક્નોસેવી નેટવર્ક ના મહત્તમ ઉપીયોગ સાથે જોડી ક્રાઈમ ઘટાડવા અનેક પગલાં ઇ એફ આઈ આર બાદ આજે પોલીસ કર્મચારી ઓને ઓન બોડી કેમેરા થી સજ્જ કરાયા હવે જાહેર સ્થળો મેળવડા ઓ સભા સરઘસ તર તોફાન કે ભીડ ભાડ માં ઓન  બોડી કેમેરા ની બાજ નજર રાખશે.

અમરેલી એસ પી હિમકરસિંહ દ્વારા  આજ થી દામનગર શહેર પોલીસ ને ઓન બોડી કેમેરા થી સર્વેલન્સ શરૂ કરયુ હતું  ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ ગાંધીનગર બેઠા ઉચ્ચ અધિકારી ઓ સંજીવ જેવી દુરંદેશી થી દૂર સદુર સુધી  જાહેર કાર્યક્રમો ઉપર નજર રાખી શકશે આજ થી દામનગર શહેર પોલીસ ઓન બોડી કેમેરા નો પ્રારંભ કરાયો હતો તેમ સ્થાનિક પી એસ આઈ છોગાળા એ જણાવ્યું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/