fbpx
અમરેલી

દામનગર શહેર માં નગરપાલિકા આયોજિત ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વ ની રંગારંગ ઉજવણી

દામનગર નગરપાલિકા આયોજિત  ૭૬ માં સ્વાતંત્રય પર્વ ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે નાયબ મામલતદાર ત્રિવેદી ના વરદ હસ્તે ભવ્ય  ઉજવણી કરાય નાયબ મામલતદાર શ્રી ત્રિવેદી સાહેબ ના હસ્તે ધ્વજવંદન ને સલામી અપાય સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા પુરા અદબ થી ત્રિરંગા નું રાષ્ટ્રગાન કરાયું હતું આઝાદી અમરો રહો ના નારા સાથે નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓની પ્રભાત ફેરી સહિત એમ સી મહેતા હાઇસ્કૂલ ના વિદ્યાર્થી ઓ વાલી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ નગરપાલિકા પદાઅધિકારી શ્રી સદસ્યો કર્મચારી શિક્ષક શાળા પરિવાર ની વિશાળ હાજરી માં ૭૬ માં સ્વાતંત્રતા પર્વ ની સાંસ્કૃતિક કાર્યક્રમો થી રંગારંગ ઉજવણી કરાય હતી ભવ્ય સાંસ્કૃતિક કૃતિ ઓ સ્કૂલ ના વિદ્યાર્થી ઓ દ્વારા વીર શહીદ જવાનો ક્રાંતિ કારી વિદુષી બહેનો ના ત્યાગ બલિદાન ની ઝાંખી કરાવતા મુક અભિનય કૃતિ ઓથી અભિભૂત કાર્યક્રમ થી ભવ્ય રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કરાય હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/