અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ નારાણભાઈ કાછડીયાના વરદ હસ્તે ધ્વજ વંદન
76 માં સ્વતંત્રતા દિવસના દિવસે અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ નારાણભાઈ કાછડીયાના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
76 માં સ્વતંત્રતા દિવસના દિવસે અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ નારાણભાઈ કાછડીયાના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, મયુરભાઈ માંજરીયા, રામભાઈ સાનેપરા તેમજ જીલ્લા ભાજપના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments