fbpx
અમરેલી

સરકાર દાદાબાપુ દ્વારા સેવાભાવી વ્યક્તિ સમીર કુરેશીનું સન્માન કરવામાં આવ્યું

 તા.૧૪.૦૮.૨૦૨૨ના રોજ સરકાર દાદાબાપું તથા સરકાર નિઝામબાપુ દ્વારા પોતાની ખાનકા પર માનવતા ની મહેક ફેલાવનારા નોખી માટી ના અનોખા માનવી અમરેલી નગરપાલિકા ના વિપક્ષ નેતા સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા અને હર હંમેશ સમાજના નાના મોટા તમામ વર્ગના લોકોના દીવસ રાતની પરવા કર્યા વગર વિના સ્વાર્થે કામ કરતા સમીરભાઈ કુરેશીનું પુષ્પ ગુચ્છ આપી  સન્માન કરવામાં આવેલ  હતું અને આજીવન સમીર કુરેશી આજરીતે સેવા આપતા રહે તેવી શુભેચ્છા આપવામાં આવેલ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/