અમરેલી ખાતે રાજીવ ગાંધી જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ
21 મી સદીના પ્રણેતા ભારત ટેલિકોમ આઇ.ટી. ઓટોમોબાઇલ ક્રાંતિ લાવનાર યુવાનો ના મસિહા ભારત રત્ન રાજીવજી ની જન્મ જયંતિ પ્રસંગે શુભેચ્છા પાઠવીએ તેમના અધુરા કાર્યો પૂર્ણ કરવા માટે યુવાનોના મશીહા 21મી સદીના સર્જક પૂર્વ વડાપ્રધાન રાજીવજી ની જન્મ જયંતી પ્રસંગે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની કાર્યાલય ખાતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી સુતર ની આટી ર્થી સન્માનિત કરી તેમના અધૂરા કાર્યો આગળ વધારવા માટે યુવાનોના મશીહા રાજીવજીને જન્મ જયંતી પ્રસંગે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુંમર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શંભુભાઈ દેસાઈ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઈ વરુ કૃષિએ સહકાર જિલ્લા પંચાયત સમિતિના પૂર્વ ચેરમેન દિનેશભાઈ ભંડેરી જિલ્લા કોંગ્રેસ અગ્રણી નરેશભાઈ અધ્યારૂ કે કે વાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દલસુખભાઈ દૂધાત જિલ્લા પૂર્વ ઓબીસી પ્રમુખ નારણભાઈ મકવાણા અનક ભાઈ બોરીચા પ્રદેશ અગ્રણી રફિકભાઈ મોગલ જમાલભાઈ મોગલ નીતિન જોગી જીતુભાઈ વડેરા સબીર સંધિ ફિરોજ મોગલ મિતેશ દવે સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments