fbpx
અમરેલી

રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકી સંગાથે ભોળીયાનાથ દર્શનાર્થે

સાવરકુંડલાના પ્રસિદ્ધ રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકી સંગાથે ભોળીયાનાથ દર્શનાર્થે શ્રાવણ માસના છેલ્લા સોમવારે અનાયાસે ભેગા થઈ ગયેલા હતા ને હાલ 2022 ની વિધાનસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી હોય ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓમાં એકતાની ભાવનાઓ જોવા મળી હતી અમરેલી જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ હસુભાઈ સૂચક, શહેર કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ડોડીયા, ચંદ્રેશભાઈ રવાણી જેવા કોંગી અગ્રણીઓ સાથે અમરેલી ભાજપના ઉપાધ્યક્ષ ને સાવરકુંડલાના ભામાશા ગણાતા સુરેશભાઈ પાનસુરીયા મૈત્રીભાવે એકબીજા સાથે મળ્યા હતા ને પીઢ કોંગી હરિભાઈ સગર, નગરસેવક અશોકભાઈ ખુમાણ, ચંદુભાઈ રબારી, તુષાર અધવર્યું એ ફોટો શેશન કર્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/