fbpx
અમરેલી

રાજકમલ ચોકથી ટાવર –પાણી દરવાજા રોડ અતિ બિસ્માર હાલતમાં છે જે ત્વરીત નવો બનાવવો – મનીષ ભંડેરી

અમરેલી શહેરનો મુખ્ય માર્ગ રાજકમલ ચોક થી ટાવર – પાણી દરવાજા સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી અમરેલીની જાહેર જનતાને અવર – જવર કરવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે , અને અમરેલી શહેરનો હાર્દ સમાન રોડ હોવાથી સમગ્ર અમરેલી પંથકના લોકોને ખરીદી કરવા માટે આ રસ્તા ઉપર થી પસાર થવું પડે છે . આથી ત્વરીત લોકહિત માટે રાજકમલ ચોક થી ટાવર – પા દરવાજા રોડ નવો બનાવવા ભલામણ કરતાં મનીષ ભંડેરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/