fbpx
અમરેલી

૧ કરોડ ૧૯ લાખની આંગડીયા પેઢીની લુટના ગુનામાં વોંટેડ આરોપીને પકડી પાડતી બાબરા પોલીસ

અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર નાઓ એ રેન્જ ના જીલ્લાઓમા નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ તથા અન્ય રાજ્યના નાસતા ફરતા તથા શરીર સબંધીત ગુન્હાઓના આરોપીઓને પકડી પડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓ દ્વારા રાજ્ય / જીલ્લા / અન્ય રાજ્યના નાસતા ફરતા આરોપીઓ તથા મીલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલીના ઓના માર્ગદર્શન હેઠળ શ્રી આર.ડી.ચૌધરી પોલીસ ઇન્સપેકટર બાબરા પોલીસ સ્ટેશનાઓ એ બાબરા પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાવામા આવેલ મોરબી જીલ્લાના મોરબી શહેર એ.ડીવી.પો.સ્ટે ફ.ગુ.ર.ન .૦૫૮૮ / ૨૦૨૨ આઇ.પી.સી.ક. ૧૨૦ બી . , ૨૦૧,૩૪,૩૯૪,૩૯૫ , G.P ACT 135 મુજબનાં વિ મુજબના ગુન્હાનો કામનો આરોપી પ્રભાત ઉર્ફ કાળુ ખેંગારભાઇ મંદુરીયા ઉ.વ .૨૧ ધંધો.મજુરી રહે.કસવાળી તા.સાયલા જી.સુ.નગર વાળા ને પો.ઇન્સ આર.ડી .ચૌધરી ની ચોક્કસ બાતમીના આધારે બાબરા ટાઉન મા દરેડ રોડ ઉપર થી મજકુર ઇસમને બાબરા પો.સ્ટે ની ટિમ દ્રારા વોચ ગોઠવી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ મોરબી એ.ડીવી.પો.સ્ટે નાઓને સોંપી આપવા તજવીજ કરેલ છે .

ઉપરોકત પરીણામલક્ષી કામગીરી પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ચૌધરી તથા હેઙ.કોન્સ કિરણભાઇ તનસુખભાઇ તથા પો.કોન્સ મહાવીરસિંહ બાબુભાઇ તથા પો.કોન્સ રામદેવસિંહ બચુભા તથા પો.કોન્સ રાજેશભાઇ ગોબરભાઇ ના એ કરેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/