fbpx
અમરેલી

વડીયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની ખાલી જગ્યા તાત્કાલીક ભરવાની માંગ કરતા : પરેશ ધાનાણી

અમરેલી જીલ્લાના છેવાડાના વડીયા–કુંકાવાવ તાલુકાનું તાલુકા મથકે વડીયા તાલુકાના ૪પ ગામોનું એક માત્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર છે, છેલ્લા ઘણા સમયથી ૧ મેડીકલ ઓફીસર તેમજ ૧ ઓથોપેડીક (હાડકાના), ફિઝયોથેરાફીસ્ટ–૧, તથા તાલુકા ભરમાં આખંની તપાસ માટે આવતા દર્દીઓને આંખના ડોકટરોની ખાલી જગ્યાના કારણે વડીયા થી દુર ૪૦ કિ.મી. ગોંડલ,જેતપુર જેવા સ્થળોએ ના છુટકે સમય અને નાણાનો ખર્ચ કરીને સારવાર માટે જવું પડે છે, તાજેતર માં ચોમાસા જન્ય રોગોના ઉપદ્રવ હોય તેમજ વુધ્ધ ગરીબ દર્દીઓને આંખ અને હાડકાના દર્દીઓ માટે અસહય હેરાન ગતિ અને તકલીફોનો સામનો કરવો પડે છે, હાલ આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એકસરે સહિતની સુવિધા અને બેડ તેમજ ઈન્ડોર પેસ્નટ વ્યવસ્થા પણ હોય પણ ખાટલે મોટી ખોટ કે ડોકટર જ ન હોય આથી તાત્કાલીક વડીયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની ખાલી જગ્યા ભરવાની માંગ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/