fbpx
અમરેલી

SVEEP કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃત્તિ માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસ

SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃત્તિ માટે ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  અસરકારક અને અનોખા  પરંપરાગત માધ્યમ એવા કઠપૂતળી ખેલ દ્વારા સાવરકુંડલા મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે જન અપીલ કરવામાં આવી હતી. આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં વધુમાં વધુ મતદાન થાય અને દરેક મતદારો અવશ્ય મતદાન કરે તેવી સૌને અપીલ કરવામાં આવી હતી. કઠપૂતળી ખેલ દ્વારા મતદાનનું મહત્વ અને મતદાન એ ભારતના નાગરિકોની ફરજ અને અધિકાર, લોકશાહીના રક્ષણ તેમજ તેની મજબૂતી માટે નાગરિકોના મતનું મૂલ્ય શું છે તેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/