fbpx
અમરેલી

૯૭- સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારમાં બગડા કિશોરભાઈ વાલાભાઈએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ

અમરેલી જિલ્લા વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન ૯૭- સાવરકુંડલા વિધાનસભા મત વિસ્તારમાં આજરોજ તા.૭ નવેમ્બર -૨૦૨૨ના રોજ જૂના સાવરના રહીશ ૪૬ વર્ષીય બગડા કિશોરભાઈ વાલાભાઈએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યુ છે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/