fbpx
અમરેલી

સાવરકુંડલામાં શક્તિ પ્રદર્શન ૫૦૦૦ કરતા વધુ બાઇક રેલી સાથે જન આશીર્વાદ લેતા પ્રતાપ દુધાત

ગરિબોન હમદર્દ સુખ દુખ ના સાથી. ખેડુતોના મિત્ર ,લોક લાડીલા અને સાવરકુંડલા –લિલિયા તાલુકા અને સાવરકુંડલા ના સેવક તરિકે જેમની નામના છે તેવા પ્રતાપ દુધાત ની આજ રોજ સાવરકુંડલા અને લિલિયા તેમજ સાવરકુંડલા ના માનવ મહેરામ્ણ દ્વરા બાઇક રેલી કરવામાં આવેલ અને સાવરકુંડલા નગરપાલિકા ના ગ્રાઉંડ થી અલગ અલ્ગ વિસ્તારોમા રેલી પસાર થયેલ હતી ઉમેદવાર શ્રી પ્રતાપ દૂધાત દ્વારા જન આશીર્વાદ લેવા માટે “આપનો પ્રતાપ …આપના દ્વાર..” હેઠળ જંગી ભવ્ય રેલી નિકલી ને હરિબાગ ખાતે સભા રાખવામાં આવેલ હતી, જેમા સાવરકુંડ્લા અને લીલીયા તેમજ સાવરકુંડલા શહેર ના આગેવાનો,અગ્રણીઓ, યુવા કાર્યકર, તમામ ફ્રંટ ના આગેવાનો, તેમજ દરેક સમાજ્ના અગ્રણીઓ  તેમજ કાર્યકર મિત્રો સાથે રહીને પ્રતાપ દૂધાત ના આ જન સંપર્ક આશીર્વાદ રુપી ભવ્ય બાઇક રેલી મા માનવ મહેરામણ ઉમ્ટી પડ્યુ હતુ.

સાવરકુંડલા અને લીલીયા તેમજ સાવરકુંડલા શહેરી વિસ્તારોમા લોકો દ્વારા ઉમેદવાર શ્રી પ્રતાપભાઈ દૂધાત નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકો દ્વારા પ્રચંડ સમર્થન માટે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે, લોકોના આશીર્વાદ મળી રહ્યા છે.  આમ પ્રતાપ દૂધાત ની દિવસે ને દિવસે લોકચાહના વધી રહી છે. અને લોકોમાં પણ પ્રતાપ દૂધાત તરફ ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહેલ છે “પ્રતાપ દુધાત”  નામ નુ વાવાઝોડુ સમગ્ર સાવરકુંડલા લીલીયા તાલુકા મા ફરિ વળ્યુ છે. લોકોમા માત્ર કામ થી ઓળખાઇ છે. નહી કે કોઇ નેતા માત્ર અને માત્ર આફત ના સમયે જે અડિખમ ઉભા રહ્યા હતા જે લોકોના હદ્યય મા સ્થાન પામી રહ્યા છે, એટ્લે લોકો મ્ક્ક્મ અને અડીખમ થઇ ને પ્રચંડ સમર્થન મા જોડાઇ રહેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/