fbpx
અમરેલી

બગસરા સખી મતદાન મથક ખાતે ‘અવસર લોકશાહીનો’ રંગોળી અને આકર્ષક ફૂલ છોડ સાથે સજાવટ કરવામાં આવી

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન જિલ્લામાં મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે અને આ મતદાન મથકોમાં સખી મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક સહિત વિવિધ પ્રકારના વિશેષ મતદાન મથક કાર્યરત છે. ૯૪- ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બગસરા ખાતે સખી મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સખી મતદાન મથક ખાતે ચૂંટણીલક્ષી ફરજ પર તમામ અધિકારી-કર્મચારીઓ મહિલાઓ હોય છે. બગસરા સ્થિત આ સખી મતદાન મથક ખાતે ‘અવસર લોકશાહીનો’ રંગોળી અને આકર્ષક ફૂલ છોડ સાથે સજાવટ પણ કરવામાં આવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/