ખાંભા તાલુકામાં જુદાં-જુદાં મતદાન મથકો ખાતે
મતદારો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું
અમરેલી જિલ્લાની ૯૪- ધારી તથા ૯૮- રાજુલા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ
ખાંભા તાલુકામાં સમાવિષ્ટ જુદાં-જુદાં મતદાન મથકો ખાતે ૮૦ થી વધુ વય ધરાવતાં મતદાતાઓ, દિવ્યાંગ મતદારો, પ્રથમ વખત મતદાન કરતા મતદારો તથા અન્ય મતદારો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું.
Recent Comments