સાંસદએ મંત્રી સાથે કૃષી અને ખેડુત લક્ષી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા તેમજ રજુઆત કરેલ હતી

નિવાસ સ્થાન પર ગુજરાત રાજયના ક૬૩ઘઠસષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, એગ્રીકલ્ચર ડિરેકટર શ્રીએસ.જી. સોલંકી અને ગુજરાત એનિમલ હસ્બન્ડરી ડિરેકટર ફાલ્ગુનીબેન ઠાકર મહેમાનબની પધારેલ હતા અને સાંસદશ્રીની મહેમાનગતી માણેલ હતી. ત્યારે સાંસદશ્રીએ ગુજરાત અને અમરેલી સંસદીય વિસ્તારના ખેડુતો તેમજ ક૬૩ઘઠસષિલક્ષી વિવિધ પ્રશ્નો અંગે મંત્રીશ્રી સાથે જરૂરી ચર્ચા કરી રજુઆત કરેલ હતી.
સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના જણાવ્યા મુજબ સરકારશ્રીની તાર ફેન્સીંગ યોજના અંતર્ગત ખેડુતો દ્રારા કરવામાં આવેલ અરજીઓ અન્વયે તમામ ખેડુતોની અરજીઓને સરકારશ્રી તરફથી મંજુરી મળી રહે અને એકપણ ખેડુત રહી ન જાય તે માટે સક્ષમ અધિકારીશ્રીને જરૂરી સુચના આપવા મંત્રીશ્રીને રજુઆત કરેલ છે. તેમજ તાર ફેન્સીંગ યોજના અંતર્ગત ખેડુતો રોઝ–ભુંડથી પોતાના પાકનું રક્ષણ કરી શકે તે માટે ઓછામાં ઓછી ૧૦ ફુટ ઉંચાઈની ફેન્સીંગ માટે મંજુરી મળી રહે અને ખેડુતો આ ફેન્સીંગમાં નીચે પાંચ ફુટ જાળી અને ઉપર પાંચ ફુટ તાર ફેન્સીંગ કરી શકે તેવી જોગવાઈ કરવા રજુઆત કરવામાં આવેલ છે.
ઉપરાંત નવા ટે્રકટર ખરીદી કરતા તમામ ખેડુતોને સમય મર્યાદામાં સબસીડી મળી રહે તેમજ પાક માટે પુરતુ જીપ્સમ (સબસીડી સાથે) મળી રહે તે માટે પણ યોગ્ય થવા રજુઆત કરવામાં આવેલ છે. સાથો સાથ ખેડુતો માટે રાત્રીના સમય દરમ્યાન જંગલી પ્રાણીઓના ત્રાસ તેમજ ભયના કારણે પિયત કરવું ખુબ જ મુશ્કેલ બન્યુ છે અને ભયના લીધે ખેતર પર ભાગીયા/મજુર પણ મળી રહયા નથી. ત્યારે ખેડુતોને તેમના ખેતર/વાડી તેમજ પિયતની ક્ષમતા પ્રમાણે ખેતરમાં વ્યકિતગત ટાંકા બનાવવા માટે પણ સરકારશ્રી તરફથી યોજનાને મંજુરી આપવામાં આવે જેથી ખેડુતો રાત્રી દરમ્યાન ટાંકામાં પાણી સ્ટોરેજ કરી શકે અને દિવસ દરમ્યાન આ સ્ટોરેજ કરેલ પાણી માંથી પોતાના પાકને પિયત કરી શકે તેવી જોગવાઈ થાય તે માટે પણ સાંસદશ્રી તરફથી રજુઆત કરવામાં આવી છે.
આ અંગે વધુ વાત કરતા સાંસદશ્રીએ જણાવેલ છે કે, દેશના તમામ ગામ, ગરીબ અને કિસાનોનો વિકાસ થાય તે માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી રેન્દ્રભાઈ મોદીજીનું હંમેશા વિઝન રહયું છે ત્યારે મોદી સરકાર અને રાજયની શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્રારા હંમેશા ખેડુતલક્ષી નિણ૬/ગ્:ત્સયો લેવામાં આવી રહયા છે. તેમજ આપણા કેન્દ્રીય ક૬૩ઘઠસષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર હોય કે પછી કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા હોય કે પછી ગુજરાત
રાજયના ક૬૩ઘઠસષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ હોય તમામ ખેડુત પુત્ર છે અને ખેડુતોને શું જરૂરીયાત છે તેઓ ભલીભાતી જાણે છે. આ ડબલ એન્જીનવાળી સરકાર જનક૬ત્સિયાણકારી યોજનાઓ થકી ખેડુતોને વધુમાં વધુ લાભો મળી રહે તે દિશામાં હંમેશા કાર્ય કરતી આવી છે અને હંમેશા કાર્ય કરતી રહેશે.
Recent Comments