fbpx
અમરેલી

અમર ડેરી અમરેલીના ચેરમેન અને વાઈસ ચેરમેનની નીયુકતી

અમરેલી જીલ્લામા શ્વેતક્રાંતિના સર્જન સાથે રોજગારીનું સર્જન કરવાનું સ્વપ્ન એન.સી.યુ.આઇ. , ઈફકો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સેવ્યુ અને તેના ફળસ્વરૂપ અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ નું નિર્માણ થયુ of ટકાગાળામા ” અમર ડેરી ” તરીકે અગ્રેસર બની , અસંખ્ય લોકોને પ્રત્યક્ષ કે , પુરક રોજગારી આપી રહેલ છે . આ સહકારી સંસ્થાના વ્યવસ્થાપક મંડળની મુદત પૂર્ણ થતા ચૂંટણી અંગેની પ્રક્રિયા હાથ ધરાયેલ . જીલ્લાની શ્વેતક્રાંતિ અને આર્થિક જીવાદોરી સમાન ‘ અમર ડેરી ’ ના ચેરમેન વાઈસ ચેરમેન તરીકેની મુદત પૂર્ણ થતા યોજાયેલ દૂધ સંઘની બોર્ડ મીટીંગમા દેશના સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી અને કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલાના માર્ગદર્શનમાં આજરોજ ચેરમેન તરીકે અશ્વિનભાઈ સાવલીયા જયારે વાઈસ ચેરમેન તરીકે મુકેશ સંઘાણી પુનઃઆરૂઢ થયા હતા .

અશ્વિન સાવલીયાના નામની દરખાસ્ત દિલીપ સંઘાણી દ્વારા રજુ કરવામાં આવેલ જેને અરૂણભાઈ પટેલ એ ટેકો આપેલ તેમજ વાઈસ ચેરમેનના નામની દરખાસ્ત માવજીભાઈ ગોલ દ્વારા મુકવામા આવેલ જેને રાજેશભાઈ માંગરોળીયાએ ટેકો જાહેર કરેલ . T અત્રે ઉલ્લેખનીય છે કે , સાવલીયાસંઘાણીના નેતૃત્વમાં ૨૫૦ હજાર થી પણ વધુ પશુપાલકો રોજગારી મેળવી રહયા છે . કોરોનાની મહામારી વચ્ચે પણ એકમાત્ર અમર ડેરી દ્વારા પશુપાલનની રોજગારી ચાલુ હતી અને દર મહિને ૨૫ કરોડ જેવી માતબર રકમ ચૂકવવામાં આવી હતી . અમર ૐરી અમરેલીની જીવાદોરી છે ત્યારે આગામી દિવસોમા પણ વધુમાં વધુ લોકોને રોજગારી મળે તેવા પ્રયાસો કરવામા આવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/