fbpx
અમરેલી

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના નવા ખીજડીયા ગામની સીમ માંથી જુગાર રમતા કુલ ૧૪ ઇસમોને રોકડ રૂપીયા ૯૨,૫૨૦/- તથા કુલ કિ.રૂ.૨,૦૭૫૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગાર કેસો કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ, જેમાં પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નવા ખીજડીયા ગામની સીમ માંથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા કુલ ૧૪ ઇસમોને રોકડા રૂપીયા ૯૨,૫૨૦/- તથા મો.સા નંગ-૪ કિ.રૂ.૧,૧૫,૦૦૦/- મળી કુલ.૨,૦૭૫૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમા જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત :-

(૧) આશીષભાઇ ઘનશ્યામભાઇ ધાનાણી ઉ.વ.૩૧ રહે.અમરેલી જેશીંગપરા,તા.જી.અમરેલી
(૨) રોહીતભાઇ શાંતીલાલ મંગલપરા ઉ.વ.૩૮ રહે.અમરેલી જેશીંગપરા, તા.જી.અમરેલી
(૩) ધર્મેશભાઇ વલ્લભભાઇ ધોઘારી ઉ.વ.૪૦ રહે.અમરેલી મણીનગર, તા.જી. અમરેલી
(૪) ચતુરભાઇ વલ્લભભાઇ ધાનાણી ઉ.વ.૫૦ રહે.અમરેલી જેશીંગપરા, તા.જી. અમરેલી
(૫) વિશાલભાઇ કાંન્તીભાઇ મેર ઉ.વ.૨૪ રહે.અમરેલી જેશીંગપરા અંબિકાનગર, તા.જી. અમરેલી
(૬) જયદિપભાઇ બચુભાઇ ભટ્ટી ઉ.વ.૩૫ રહે.અમરેલી જેશીંગપરા, તા.જી. અમરેલી
(૭) નિતીનભાઇ જીવનભાઇ જાવ ઉ.વ.૪૨ રહે.અમરેલી જેશીંગપરા,અંબિકાનગર, તા.જી.અમરેલી
(૮) ધવલભાઇ યોગેશભાઇ વેકરીયા ઉ.વ.૩૧ રહે.અમરેલી જેશીંગપરા રામપરા,તા.જી. અમરેલી (૯) મયુરભાઇ ઘેલાભાઇ ધાનાણી ઉ.વ.૩૨ રહે.અમરેલી જેશીંગપરા,તા.જી. અમરેલી
(૧૦) હિરેનભાઇ ધનશ્યામભાઇ ધાનાણી ઉ.વ.૨૬ રહે.અમરેલી,તા.જી. અમરેલી
(૧૧) હિતેષભાઇ પરશોતમભાઇ શેલડીયા ઉ.વ.૨૪ રહે.અમરેલી, તા.જી. અમરેલી
(૧૨) જયદિપભાઇ રમેશભાઇ રાઠોડ ઉ.વ.૩૦ રહે,અમરેલી જેશીંગપરા,તા.જી. અમરેલી
(૧૩) કુણાલભાઇ રમેશભાઇ કાછડીયા ઉ.વ.૩૪ રહે.અમરેલી જેશીંગપરા, તા.જી. અમરેલી
(૧૪) મનોજભાઇ ચતુરભાઇ ગજેરા ઉ.વ.૩૧ રહે.અમરેલી જેશીંગપરા,તા.જી. અમરેલી

પકડાયેલ મુદ્દામાલની વિગત

રોડ રકમ રૂપીયા. ૯૨,૫૨૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-પર કિ.રૂપીયા. ૦૦/૦૦ તથા મોટરસાયકલ નંગ-૪ કિ.રૂ. ૧,૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૦૭,૫૨૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચનાથી અને શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગ અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર. શ્રી પી.બી.લકકડ તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/