ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો અરજી કરી શકશે

ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો અરજી કરી શકશે. આ જગ્યા માટે પુરુષ અને મહિલા એમ બંને ઉમેદવાર અરજી કરી શકે છે. લાયકાત ધરાવનાર ઉમેદવારો https://www.agnipathvayu.cdac.in વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કર્યા બાદ આ ભરતીમાં ભાગ લઇ શકે છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તા.૩૧.૦૩.૨૦૨૩ છે, જેની નોંધ લેવા અને વિસ્તૃત જાહેરાત વેબસાઇટ પરથી જોવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments