fbpx
અમરેલી

સૌરાષ્ટ્ર વિસ્તારમાં તા.૧૪ એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી

 હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી તા.૧૪ એપ્રિલ,૨૦૨૩ સુધી અમરેલી જિલ્લા સહિત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ સંભાવનાને ધ્યાને લઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારોને સલામત સ્થળે ખસેડવા. એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત જણસીના જથ્થાને કોઈ પ્રકારનું નુકશાન ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવા તેમજ તકેદારીના યોગ્ય પગલાં લેવા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, મામલતદારશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/