fbpx
અમરેલી

અમરેલી ખાતે મફત સમર સ્કીલ ડેવલપમેન્ટ કેમ્પ-2023આઇ.ટી.આઇ અમરેલી ખાતે

અમરેલી આઇ.ટી.આઇ – અમરેલી ખાતે “ FREE SUMMER SKILL DEVELOPMENT CAMP-2023″ અમરેલી જિલ્લાના ધોરણ ૦૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો સંસ્થાની તાલીમથી વાકેફ થાય તેમજ ઉમેદવારોને રોજગારીલક્ષી માર્ગદર્શન મળી રહે અને ઉમેદવારોના ઉજ્જ્વળ કારકિર્દીના ઘડતર માટે જરૂરી તથા કૌશલ્ય વિકાસના હેતુસર તા.૦૮/૦૫/૨૦૨૩ થી તા. ૧૦/૦૫/૨૦૨૩ સુધી સવારે ૦૯:૩૦ કલાક થી ૧૨:૩૦ કલાક સુધી આઇ.ટી.આઇ અમરેલી ખાતે “ FREE SUMMER SKILL DEVELOPMENT CAMP-2023”નું આયોજન કરવામાં આવેલ છે. જેમા કમ્પ્યુટર ગ્રુપ, સિવણ ગ્રુપ, ઇલેક્ટ્રીકલ ગ્રુપ, મિકેનિકલ ગ્રુપ, સિવિલ ગ્રુપ જેવા વિવિધ ગ્રુપની ૦૩ દિવસની પ્રાયોગિક તાલીમ પૂર્ણ કર્યા બાદ તમામ લાભાર્થીઓને પ્રમાણપત્ર તથા પ્રથમ ક્રમ મેળવનારને પારિતોષિક એનાયત કરવામા આવશે. આ સંસ્થા સમ્પૂર્ણ સરકારી સંસ્થા છે. આથી ધોરણ ૦૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા અને લાભ લેવા ઇચ્છતા તમામ ઉમેદવારો 02792-223822 પર પોતાનુ નામ રજીસ્ટેશન કરી તા.૦૫/૦૫/૨૦૨૩ સુધીમા રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમજ વધુ માહિતી પણ મેળવી શકશે.જે ડો.તેજલબેન ભટ્ટ-આચાર્યશ્રી વર્ગ- ૧,ઔદ્યોગિક તાલીમ સંસ્થા-અમરેલીની યાદીમા જણાવાયુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/