નાના લોકો ને નિશાન બનાવાને બદલે મોટા દબાણો પણ હટાવો

અમરેલી શહેર માં ડીમોલેશન અંગે જે પ્રકિયા અમરેલી નગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે તેને લઇ અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ જણાવ્યું કે નિયમો અનુસાર દબાણ હોય અને હટાવે તેની સામે કોઈ વાંધો હોય શકે નહીં પણ તંત્ર દવારા માત્ર વેપારીઓ ના ઓટલા છાપરા ને જ નિશાન બનાવામાં આવે છે અને રાજકીય નેતાઓ ના દબાણો અને ગેરકાયદેસર બાંધકામો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે યોગ્ય નથી આ એક ને ગોળ અને એક ને ખોળ ની નીતિ છે
Recent Comments