fbpx
અમરેલી

રાજુલા તાલુકામાં હાથ સે હાથ જોડો કોંગ્રેસના અભિયાનના પ્રમુખ ઉપપ્રમુખ ની નિમણૂકો કરાય

રાજુલા તાલુકામાં દિવસેને દિવસે કોંગ્રેસનું સંગઠન વધુમાં વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે હાથ સે હાથ જોડો ના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ ઇન્દ્રનીલ રાજગુરુ વશરામભાઈ સાગઠીયા અને સત્યમભાઈ મકાણી દ્વારા રાજુલા તાલુકાના હાથે સે હાથ જોડો કોંગ્રેસ ના પ્રમુખ તરીકે શ્રી નાયાભાઈ ગુજર ઉપપ્રમુખ તરીકે શ્રી ભગવાનભાઈ વાઘ દાદાભાઈ બારોટ જીલુભાઈ ધાખડા રફિકભાઈ ટીંબાણી ની વરણી કરવામાં આવેલી છે અને આ વરણીને અમરેલી જિલ્લાના આગેવાન શ્રી પરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દુધાત વિરજીભાઈ ઠુંમર જેનીબેન ઠુંમર ટીકુભાઈ વરુ જેડી કાછડ તેમજ રાજુલા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા રવિરાજભાઈ ધાખડા અબ્દુલભાઈ સેલોત દીપક દાદા ત્રિવેદી સહિતના કોંગ્રેસ રાજુલા તાલુકાના આગેવાનોએ આ વરણીને આવકારી છે તેમ આજ છે અમરેલી જિલ્લા હાથ સે હાથ જોડો પ્રમુખ વિપુલભાઈ પોકિયા ની યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/