આજરોજ 2 ઓક્ટોબર અને ગાંધીજ્યંતી ના પાવન પર્વ ના અવસરે જિલ્લા કૉંગ્રેસ સમિતિ દવારા પૂજ્ય મહાત્મા ગાંધીજી ને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ ગાંધી બાગ અમરેલી ખાતે યોજાયેલ હતો
આ પ્રસંગે જિલ્લા સમિતિના આગેવાનો દવારા પૂજ્ય બાપુના સ્મરણો અને વિચારો બાબત ચર્ચા વિચારણા થયેલ અને પૂજ્ય બાપુના જીવન વિશે તથા પૂજ્ય બાપુના વિચારો વિશે ચર્ચા થયેલ કૉંગ્રેસ પક્ષ હમેશા ગાંધી વિચાર ના પાયા પર રચાયેલ પક્ષ છે.આજ રોજ અમરેલી ગાંધીબાગ ખાતે પૂજ્ય બાપુની પ્રતિમા ખાતે જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ ડીકે રૈયાણી અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ શ્રી સંદીપ પંડ્યા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ટીફૂભાઈ વરૂ .રફીકભાઈ મોગલ મુઝફ્ફર હુસેન સૈયદ સાહેબ નરેશભાઈ અધ્યારૂ .જમાલભાઈ મોગલ સંદીપ ધાનાણી ભાવેશ પીપળીયા પ્રહલાદ સોલંકી અનકભાઈ જગદીશ તળાવિયા જગદીશ પાનસૂરિયા અશ્વિનસિંહ ગોહિલ રમેશભાઈ ગોહિલ જનક પંડ્યા બાબુભાઇ પાણીયા અરવિંદભાઈ સીતાપરા સહિત ના કૉંગેસ અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments