fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 3493)
ભાવનગર

આગામી તા.૧૯ના રોજ મુખ્‍યમંત્રીના હસ્‍તે બુધેલ ખાતે રૂા.૩૭૬.૧૯ કરોડના ખર્ચે ૧૮ કરોડ લીટર દૈનિક ક્ષમતાની પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરાશે

આ યોજના થકી ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લાના ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ૪૩ લાખની વસતીને પીવાના પાણીનો લાભ મળશે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય, શહેરી તથા ઔદ્યોગિક વિસ્તારો મળીકુલ ૬૧૨ ગામો અને ૨૦ શહેરોની ભવિષ્યની કુલ ૪૩ લાખની વસ્તીને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કેક્ષારયુક્ત
ભાવનગર

ભાવનગર જિલ્લામા ૨૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૬૦૪ કેસો પૈકી ૧૦૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૨૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોનાપોઝિટિવ કેસોની સંખ્યા ૫,૬૦૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ૨૩ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, વલ્લભીપુરતાલુકાના લોલીયાણા […]
અમરેલી

અમરેલી ની સંસ્થા ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા વિજય દિવસ ની વિશિષ્ટ ઉજવણી ” દેશ ની પ્રથમ મહિલા એરફોર્સ ઓફિસર કારગીલ ગર્લ ગુંજન સક્સેના શોર્ય ને તાદ્રશ્ય કરતી ફિલ્મ નિહાળી”

અમરેલી  ની સંસ્થા  ડૉ. કલામ ઇનોવેટિવ વર્ક દ્વારા વિજય દિવસ ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી.૧૬ ડિસેમ્બર એટલે ભારતીય સેના ના જવાનો ના શૌર્ય અને પરાક્રમ નું પ્રતીક અને દરેક ભારતવાસી માટે ગૌરવ લઇ શકાય તેવો વિજય દિવસ. આ કપરા સમય માં અમરેલી ની જાણીતી સંસ્થા ડો. કલામ ઇનોવેટિવ વર્ક ના યુવાનો દ્વારા અમરેલી શહેર ના બહેનો […]
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 6 કેસ નોંધાયા, જિલ્લામાં હજુ 166 દર્દીઓ સારવાર હેઠળ, કુલ કેસની સંખ્યા 3440 પર

અમરેલી જિલ્લા માટે રાહતના સમાચાર. આજે ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા સામે 22 કેસો ડિસ્ચાર્જ. અત્યારે માસ્ક જ વેકસીન હોવાથી માસ્ક અવશ્ય પહેરવું. આજે ફક્ત 6 પોઝટિવ કેસ નોંધાયા સામે 22 ડિસ્ચાર્જ. યાદ રાખો અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન. અમરેલી જિલ્લા માટે આજે રાહતના સમાચાર છે. આજે ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી […]
અમરેલી

યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપાંતર કરી અદ્યતન બગીચાનું નવનિર્માણ તેમજ વૃક્ષનું રોપાણ કાર્ય યજ્ઞ દ્વારા ચાલુ કર્યું

યાત્રાધામ ભુરખીયા ગામ ખાતે જુનાં સ્મશાનને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપાંતર કરી અદ્યતન બગીચાનું નવનિર્માણ તેમજ નવાં સ્મશાનભૂમિનુ ૧૨૦૦ વૃક્ષનું રોપાણ કરી અદ્યતન નવનિર્માણ થઈ રહ્યું છે જેનુ તા.૧૭-૧૨-૨૦ નાં રોજ યજ્ઞનું આયોજન કરી કાયૅરત કરવામાં આવ્યું.      ભુરખીયા યાત્રાધામ વિકાસ બોર્ડ નિગમ દ્વારા ભુરખીયા હનુમાનજી મંદિરને નવા રંગરૂપ સાથે વિકાસના ગતિશીલ
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ની નિરંતર અન્નસેવા ૧૨ માસ માં ૩૨૪ ગરીબ પરિવારો ને અઢીલાખ થી વધુ અનાજ સહાય

કોરોના મહામારી વચ્ચે ધંધા-રોજગારીની સ્થગિતતા વચ્ચે શ્રી શારદાબહેન ધીરજલાલ દેસાઈ પરિવાર દ્વારા તારીખ ૧૭  એ ૨૭ જરૂરિયાતમંદ પરિવારો ને અનાજકીટનું વિતરણ કરવામાં આવેલ છે.ભાવનગરના શ્રમિક પરિવારોની છેલ્લા ૧૨  માસથી કાળજી લેનાર શ્રી દેસાઈ પરિવાર દ્વારા ૩૨૪  ગરીબ કુટુંબોને રૂપિયા ૨૬૨૪૪૦ / ની અનાજ સહાય શિશુવિહાર ના માધ્યમ થકી પહોંચાડવામાં આવી છે. જે નોંધનીય બને છે.
બોલિવૂડ

કંગના રનૌતે ફરી એકવાર પ્રિયંકા ચોપરા અને દિલજીતને લઇ કહ્યું ખેડૂતોની ઉશ્કેરણી કરી પોતે ગાયબ થઈ ગયા

કેન્દ્ર સરકારની વિરૂદ્ધ ખેડૂતોનું આંદોલન હજુ પણ શરૂ છે. તે સતત સરકારને નવા કૃષિ કાયદાઓને રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોના આંદોલનને લઈને દેશના કેટલાક મોટા સ્ટાર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં ફિલ્મી સેલિબ્રિટીઓ પણ સામેલ છે. ખેડૂતોના મુદ્દે બોલિવૂડ સ્ટાર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક સ્ટાર્સ ખેડૂતોનું સમર્થન કરી રહ્યા […]
બોલિવૂડ

અક્ષય કુમારના વખાણ કરવામાં આવતા ગુસ્સે ભરાયો અભિષેક બચ્ચન, કહ્યું- આ સાચી વાત નથી, દરેક માણસ કામ કરવા માટે અલગ અલગ વાતોથી મોટિવેટ હોય છે

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકોને પોતાનો મત રજૂ કરવાની આઝાદી છે. પરંતુ ક્યારે આ મત બીજાને ખોટું લગાવી દે તેનો અંદાજાે લગાવી શકાતો નથી. એવી જ વાતને લઈને સોશિયલ મીડિયા વોર થતી રહેતી હોય છે. આજે પણ એક એવી જ ઘટના સામે આવી છે. આ ઘટના અભિષેક બચ્ચનની સાથે જાેડાયેલી છે. પોતાના […]
બોલિવૂડ

શેલ્ફ લાઈફ વધારવા ૫૦ વર્ષના એક્ટર ૧૯ વર્ષની એક્ટ્રેસ સાથે કામ કરે છેઃ દિયા મિર્ઝા

દિયા મિર્ઝા બોલિવૂડની ટેલેન્ટેડ એક્ટ્રેસિસમાંની એક છે. દિયાએ ઓટીટીપર વિમેન સેન્ટ્રિક કન્ટેન્ટ અને એક્ટર્સ એજ ગેપ પર પોતાના મત રજૂ કર્યા છે. દિયાએ કહ્યું કે આ ઘણું વિચિત્ર છે કે ૫૦ વર્ષના એક્ટર ૧૯ વર્ષની એક્ટ્રેસ સાથે કામ કરી રહ્યા છે. મોટી ઉંમરના એક્ટર પોતાની શેલ્ફ લાઈફ વધારવા નાની ઉંમરની એક્ટ્રેસિસ સાથે કાસ્ટ થવાનું પસંદ […]
બોલિવૂડ

અર્જૂનની ગર્લફ્રેન્ડના ભાઇએ બૉલીવુડમાં ડ્રગ્સની લત લગાડી હોવાનો વૉટ્‌સએપ ચેટમાં ખુલાસો

બૉલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલી એનસીબીને મોટી જાણકારી હાથ લાગી છે. એક્ટર અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિએડ્‌સનો ભાઇ અગિસિયાલોસ ડેમેટ્રિએડ્‌સએ એક મોટી સેલિબ્રિટીનો સહારો લઇને બૉલીવુડમાં ડ્રગ્સની માયાજાય બિછાવી રાખી હતી. એનસીબી સુત્રો અનુસાર અગિસિયાલોસ લૉકડાઉન પહેલાથી જ પોતાની ગર્લફ્રેન્ડની સાથે મુંબઇના ખાર વિસ્તારમાં રહી રહ્યો હતો.એનસીબીના મોટા
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/