કોરોનાનું ડબલ વેરિઅન્ટ સામે આવ્યું છે, જેને ડેલ્મિક્રોન નામ આપવામાં આવ્યું છે. ડેલ્ટા વેરિઅન્ટ અને કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને જાેડીને ડેલ્મિક્રોન નામ રાખવામાં આવ્યું છે. કારણ કે આ સમયે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના બંને પ્રકાર જાેવા મળી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે
લાઠી તાલુકા ના પીપળવા થી નાના રાજકોટ ને જોડતા રસ્તા ને ડામર થી મઢવા ના કામો નો અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન જીતુભાઇ ડેર ના વરદહસ્તે પ્રારંભ આ તકે લાઠી તાલુકા પંચાયત સદસ્ય રામદેવભાઈ પરમાર છગનભાઇ તારપરા હસમુખભાઈ.રાજુભાઇ.પરેશભાઈ દેહુરભાઈ શિવાભાઈ ગોહિલ સહિત સ્થાનિક ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા પંચાયત […]
રાજુલા પંથકનો અરધી રાતનો હોકારો, અનેક સેવાકિય પ્રવૄતીમાં અગ્રેસર રહેતા, નાના માણસોને મદદ માટે તત્પર રહેતા એવા રાજુલા જાફરાબાદ ના યુવા ધારાસભ્ય શ્રી #અંબરીશભાઈ_ડેર ના જન્મ દિવસ નિમિતે #મારુતી_નંદન_ચેરીટેબલ_ટ્રષ્ટ તેમજ અમરેલી યુવક કોંગ્રેસ દ્વારા આજ રોજ અમરેલીના વિવિધ વિસ્તારોમાં બાળકોને નાસ્તા ની કીટ તેમજ ચોકલેટ, ખવરાવી તથા માસ વિતરણ કરી ઉજવણી કરવામાં આવીયો
વિજેતા બનેલ સરપંચ અને ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓને અભિનંદન પાઠવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. કે. રૈયાણી
સમગ્ર અમરેલી જિલ્લાની ગ્રામ પ્ાંચાયતોમાં ૮૦ ટકા ઉપ્ારાંત ગ્રામ પ્ાંચાયતમાં કોંગ્રેસની વિચારધારાનો વિજયતાજેતરમાં અમરેલી જિલ્લાની ગ્રામ પ્ાંચાયતની ચૂંટણી યોજાયેલ હતી. ગ્રામ પ્ાંચાયતની ચૂંટણીમાં ૭૦ ટકા જેટલું જંગી મતદાન પ્ાણ થયેલ હતું. જેના પ્ારિણામો આજરોજ આવેલ છે.અગાઉ સમરસ થયેલ ગ્રામ પ્ાંચાયત તથા ચૂંટણી થયેલ ગ્રામ પ્ાંચાયતમાં સમગ્ર અમરેલી જિલ્લાની ૮૦% જેટલા ગામડાઓમાં
અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા “ફ્રી સ્ત્રી બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ” માં ૪૮ બહેનો ની તપાસ કરાય અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ ગાયત્રી પરિવાર નારણપુરા ના સયુંકત ઉપક્રમે સંપૂર્ણ”ફ્રી સ્ત્રી બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ” તથા ફ્રી આયુર્વેદિક
ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત દ્રષ્ટિ ચકાસણી શિબિર શ્રી સુધાબહેન શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ના સૌજન્ય થી ૧૯ ડિસેમ્બર ના રોજ યોજાયેલ તેમાંશ્રી હિરેનભાઈ જાજલ દ્વારા ૩૩ જરૂરિયાત મંદ ભાઈઓ બહેનોને નંબર તપાસી ચશ્માંનું વિતરણ કરવામાં આવેલ કાર્યક્રમનું સંકલન શ્રી મીનાબહેન મકવાણા એ કર્યું હતું
ભાવનગર શિશુવિહાર સંસ્થા માં વડોદરા ના વયસ્ક દ્વારા શિયાળા ની ઠંડીને અનુરૂપ ટ્રેક શૂટનું વિતરણ વડોદરાનાં સિનિયર સિટીજન શ્રી કિરણભાઈ એ પટેલ દ્વારા શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ સાથે જોડાયેલ ૩૬ વિધાર્થી તથા શિક્ષકોને ટ્રેક શૂટનું વિતરણ કરવામાં આવ્યુ છે. પ્રતિવર્ષે સંસ્થા પ્રાંગણનાં તાલિમાર્થિઓ ને સહકાર રૂપ બનનાર વયસ્ક નાગરિકોનો શિશુવિહાર સંસ્થા આભાર ની લાગણી
રાજુલા પંથકનો અરધી રાતનો હોકારો, અનેક સેવાકિય પ્રવૄતીમાં અગ્રેસર રહેતા, નાના માણસોને મદદ માટે તત્પર રહેતા એવા રાજુલા જાફરાબાદ ના યુવા ધારાસભ્ય શ્રી #અંબરીશભાઈ_ડેર ના જન્મ દિવસ નિમિતે મારુતી નંદન ચેરીટેબલ ટ્રષ્ટ તેમજ અમરેલી યુવક કોંગ્રેસ દ્વારા આજ રોજ અમરેલીના વિવિધ વિસ્તારોમાં બાળકોને નાસ્તા ની કીટ તેમજ ચોકલેટ, ખવરાવી તથા માસ વિતરણ કરી ઉજવણી કરવામાં […]
લાઠી તાલુકાના કાંચરડી ગામે બ્લોક પેવિંગ રોડ નું ખાતમુહૂર્ત ભાજપ અગ્રણી શ્રી જનકભાઈ પી તળાવીયા ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુંલાઠી તાલુકાના કાંચરડી ગામે સ્ટેમ્પ ડયુટી ની ૪ લાખ રૂપિયા ખર્ચે નવનિર્મિત બ્લોક પેવિગ રોડનું શુભ ખાતમુહૂર્ત ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી શ્રી જનકભાઈ પી તળાવીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુંઆ […]
સા.કુંડલાા ઓપન એર થીયેટર ખાતે સર્વ સમાજ ગૃપ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 10 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હા. આ તકે ઉર્વીબેન ટાંક અને ભરતભાઈ ટાંક ઉપસ્થિત રહયા હતા. અને નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહયા હતા.
Recent Comments