fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 695)
ભાવનગર

આવા બહાદુર પતિ પાછળ રડવાનું ન હોય, તેને તો સલામી આપવાની હોય, નિડર પત્રકારના નિડર પત્નીની ખુમારી

ગુજરાતના પત્રકારત્વ ક્ષેત્રે બહુ મોટું યોગદાન આપનાર ભાવનગરના પીઢ પત્રકાર અને જાણીતા લેખક – કવિ મહેન્દ્રભાઈ ગોહિલનું આજે તા.6 ઓક્ટોબર 2020ના વહેલી સવારે દુઃખ અવસાન થયેલ છે. થોડા દિવસ પહેલા ભાવનગરના હલુરિયા ચોકમાં રખડતા ઢોર તેમના વાહન સાથે અથડાતા અકસ્માત થતા તેઓ સારવાર તળે અમદાવાદ સ્ટર્લિંગ
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના વધુ 23 કેસઃ કુલ 2235 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લા માટે રાહતના સમાચાર, કોરોનાં કુલ પોઝિટિવ કેસમાં સતત ઘટાડો. આજે કુલ 45 દર્દીઓ ડિસ્ચાર્જ થયા.અમરેલી જિલ્લા કોરોના અપડેટઆજે કુલ 45 પોઝિટિવ દર્દીઓ ડિસ્ચાર્જ થયા.અમરેલી જિલ્લામા કોરોના પીઝિટિવ કેસમાં રાહતના સમાચાર છે. છેલા દિવસોમાં કુલ પોઝિટિલ કેસમાં સતત નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાને નાથવા વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા […]
અમરેલી

પર્યાવરણ વિદ અને અમરેલીના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તળાવીયાને બાવાજલી અર્પતા સાંસદ નારણભાઈ કાછડીયા

પયાઁવરણ વિદ , ધવતરી ઉપાસક અને અમરેલીના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તળાવીયાનું નિધન થતા અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયાએ તેમને ભાવાજલી પાઠવતા જણાવેલ છે કે , અમરેલી જીલ્લાએ આજે પ્રકૃતિ પ્રમો , નિખાલસ અને સરળ સ્વભાવનું વ્યકિતત્વ ગુમાવેલ છે . સાસદશ્રીએ જીતુભાઈ સાથે તેમના ગામ ચરખડીયા ખાતે માણેલા સંસ્મરણો યાદ કરતા જણાવેલ હતું કે , જીતુભાઈ સાથે […]
ભાવનગર

ભાવનગર : કોરોનાના સંક્રમણથી બચવા માટે નાગરિકો દ્વારા વાલ્વ કે ફિલ્ટર વાળા માસ્કનો થતો ઉપયોગ હિતાવહ નથી

કોરોના સંક્રમણથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી.ત્યારે માસ્ક એ જ સૌથીસરળ ઉપલબ્ધ વિકલ્પ છે રાજયમાં નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારના માસ્ક પૈકીફિલ્ટર કે વાલ્વવાળા માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે,જે કોરોના ના ગ્રસ્ત વ્યક્તિ પહેરે તોવિષાણુંઓ પ્રસાર સામે પુરતું રક્ષણ આપતા નથી તેથી આવા માસ્ક પહેરવા હિતાવહ નથી એમ આરોગ્યવિભાગની યાદીમાં […]