fbpx
ભાવનગર

લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા છાશ વિતરણ

ગરમીના દિવસોમાં ગરીબ મધ્યમ વર્ગના પરિવારો માટે સણોસરામાં છાશ વિતરણ થયું છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ સૌરાષ્ટ્ર રચનાત્મક સેવા સમિતિ દ્વારા લોકભારતી ગૌશાળા સંચાલિત મફત છાશ કેન્દ્રનો લાભ મોટી સંખ્યામાં પરિવારોને મળ્યો છે.

Follow Me:

Related Posts