fbpx
ભાવનગર

જાળીયા શિવકુંજ આશ્રમ ના પૂજ્ય વિશ્વાનંદીજીમૈયા નો સંદેશ વ્યાસ પૂર્ણિમા મહોત્સવ જનહિતાર્થ સંપૂર્ણ બંધ રહેશે ઘર માં રહો ભય માં નહિ

ભાવનગર જિલ્લા ના જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં ગુરુપૂર્ણિમા પ્રસંગે મહોત્સવ  સંપૂર્ણ બંધ રહેશે
 પૂજ્ય શ્રી વિશ્વાનંદમયીદેવીજી દ્વારા જણાવાયું છે કે જાળિયા ગામે આવેલા શિવકુંજ આશ્રમમાં  તા૫/૭/૨૦૨૦ ને રવિવાર વ્યાસ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે નહિ.વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ ના વધતા સંક્રમણ થી  નામદાર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના  આદેશ અને સૌના હિતમાં આશ્રમમાં ગુરુપૂર્ણિમા પ્રસંગ  ઉત્સવ . આ વર્ષે સંપૂર્ણ બંધ રહેશે સર્વ સેવક સમુદાય ભાવિક શ્રધ્ધાળુ ઓ ને સહહદય પૂર્વક પ્રાથના જન આરોગ્ય ને ધ્યાને રાખી વ્યાસ પૂર્ણિમા મહોત્સવ  બંધ રહેશે જેની સર્વ ભાવિકો ને અનુરોધ છે  આશ્રમ પરિવારના બહોળો સેવકો વર્ગ જાળિયા  ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત સૌરાષ્ટ્ર ગુજરાત વગેરે વિસ્તારના ભાવિકો  એ મનવંદન કરવા ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી સંપૂર્ણ બંધ રાખેલ છે સોશ્યલ ડિસ્ટન્ટ માસ્ક સેનિટાઈઝ સહિત આરોગ્ય વિભાગ ની ચૂસના ઓ નું પાલન કરો ઘર માં રહો ભય માં નહિ નો સંદેશ આપતા પૂજ્ય શ્રી વિશ્વાનંદીમૈયાજી એ સંદેશ આપ્યો હતો
Follow Me:

Related Posts