તા.૦૪ જુલાઈના ના રોજ આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ તાલુકાઓમાં વાહન ફિટનેસ કેમ્પનુ આયોજન
તાજેતર માં સરકાર ની નવી ગાઇડ લાઇન ને ધ્યાન માં લઈ રાજ્ય ભર ની આર.ટી.ઓ. કચેરી નું નિયમિત કામ કાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા લોક ડાઉન બાદ કોરોના વાઇરસ ના સંક્રમણ ને અટકાવવા વિવિધ પ્રયાશો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત વાહનો ના ફિટનેસ માટે કેમ્પ નું આયોજન કરાયું છે.
જેમાં તા 04-07-20 ના રોજ મહુવા અને તળાજા તાલુકા મથકે સરકારી વિશ્રામ ગૃહો માં કચેરી સમય દરમ્યાન વાહન ફિટનેસ માટે લોકો એ હજાર રહવાનું રેહશે
Recent Comments