fbpx
ભાવનગર

ભાવનગર માં ગત ૨૪ કલાકમાં જિલ્લામા ૨૧ નવા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા જ્યારે ૩ દર્દી થયા કોરોનામુક્ત

ગત ૨૪ કલાકમાં જિલ્લામાં ૨૧ નવા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા જ્યારે ૩ દર્દી થયા કોરોના મુક્ત  જિલ્લામાં હાલ ૪૦૩ કેસોની સામે ર ૦૩ દર્દીઓ સારવાર હેઠળ ભાવનગર તા .૦૭ : ભાવનગર જિલ્લામાં આજરોજ ૨૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૪૦૩ થવા પામી છે . ભાવનગરના વિજયરાજનગર ખાતે રહેતા ૩૨ વર્ષીય પિંક્લ ગોયાણી , રસાલા કેમ્પ , શેરી ન .૮ ખાતે હરીમલભાઈ કુરેજા , મોરડિયા સ્કુલ , નારી ખાતે હેતા ૩૩ વર્ષીય શ્રધ્ધાબેન કોશીયા , નવા સીન્ધનગર ખાતે હેતા ૫૪ વર્ષીય ભગવાનભાઈ કુરેજા , તિલક્નગર ખાતે રહેતા ૨૯ વર્ષીય વંદનભાઈ વૈજરીયા , તિલક્નગરખાતે રહેતા ૨૮ વર્ષીય કાજલબેન વેજરીયા , નિર્મળનગર , ગોંડલીયાની વાડી ખાતે રહેતા પ ૪ વર્ષીય રાજેશભાઈ મકવાણા , મફતનગર , સુભાષનગર ખાતે હેતા ૩૫ વર્ષીય હિરાબેન ભરવાડીયા , સરીતા સોસાયટી ખાતે હેતા ૩૩ વર્ષીય સંજયભાઈ રાઠોડ , કુંભારવાડા સર્કલ ખાતે રહેતા ૩૩ વર્ષીય જીતેન્દ્રભાઈ મકવાણા , સિલ્વર હોસ્ટેલ ખાતે રહેતા ૬૦ વર્ષીય હરેશભાઈ શુક્લ , બોસ્તળાવ , બેંક કોલોની ખાતે રહેતા ૪૬ વર્ષીય રામજીભાઈ ગોરડિયા , મહુવાના ભગવતી સોસાયટી હેતા ૫૯ વર્ષીય પ્રવિણભાઈ ગૌસ્વામી , મહુવાના જનતા પ્લોટ ખાતે હેતા પર મહુવાના બગદાણા ગામ ખાતે રહેતા ૨૬ વર્ષીય કિજલબેન ગૌસ્વામી , મહુવાના ભીષ્મનગર ખાતે રહેતા હરસુખભાઈ ટાંક , સિહોરના મારૂતીનગર ખાતે રહેતા ૩૨ વર્ષીય આસ્તીબેન સિહોરના કારકોલીયા ખાતે રહેતા ૨૪ વર્ષીય ભરતભાઈ ડાભી , સિહોના લીલાપર ખાતે રહેતા ૪૫ વર્ષીય ઈકબાલભાઈ પઢીયાર અને સિહોરના લીલાપર ખાતે રહેતા ૧૬ વર્ષીય અમર પઢીયારનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામા આવેલ છે . જ્યારે આજરોજ ૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે . જેમાં ગત તા .૨૩ જુનના રોજ વલ્લભીપુરના ઈટાળીયા ખાતે રહેતા ૩૪ વર્ષીય રમેશભાઈ ધોલેતર , તા .૨૯ જુનના રોજ કૃષ્ણકુમાર અખાડા પાસે રહેતા ૪૨ વર્ષીય અમિતસિંહ વેગડ અને તા.ર ૬ જુનના રોજ બોટાદના મીરા પાર્ક ખાતે રહેતા ૬૫ વર્ષીય મીનાબેન ઉંડવીયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં કરવામાં આવેલ . ત્યારબાદ ભાત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમાત દર્દીઓની ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાથી જા આપવામા આવી હતી . આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે . આમ જિલ્લામાં નોંધાયેલા ૪૦૩ કેસ પૈકી હાલ ૨૦૩ દર્દીઓ સારવાર હેઠળ છે . જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામા ૧૩ દર્દીઓનું અવસાન થયેલ છે . જિલ્લામાં આજ સુધીમાં કુલ ૧૧,૨૩૩ કોરોના સેમ્પલની ચકાસણી કરવામા આવી છે .
Follow Me:

Related Posts