fbpx
ભાવનગર

ભાવનગરના ઉમરાળા તાલુકાના અલમપર ગામથી ચિત્રાવાવ સુધીના નવા બનાવેલા રોડની સ્થિતિ,અલમપર ના સરપંચે જાતે વિડીયો બનાવી રોડના કામમાં તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ દયાન ના આપી કોન્ટ્રાકટર અને તંત્ર સાથે મળી કરેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો

ભાવનગરના ઉમરાળા તાલુકાના અલમપર ગામથી ચિત્રાવાવ સુધીના નવા બનાવેલા રોડની સ્થિતિ,અલમપર ના સરપંચે જાતે વિડીયો બનાવી રોડના કામમાં તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ દયાન ના આપી કોન્ટ્રાકટર અને તંત્ર સાથે મળી કરેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો….આ કામની તપાસ થવી જોઈએ અને કોન્ટ્રકક્ટર ને બ્લેકલીસ્ટ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા ભરવા જોઇએ…. સંજયસિંહ ગોહિલ પ્રમુખ ઘોઘા તાલુકા પંચાયત

Follow Me:

Related Posts