fbpx
ભાવનગર

ભાવનગર વિભાવરીબેન દવે દ્વારા યોજાતા જન્માષ્ટમી નો મેળો યોજાશે નહિ

કારોના મહામારી અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા મેળાઓ નહીં કરવા જણાવેલ હોય ભાવનગર ખાતે દર વર્ષે
વિભાવરીબેન દવે દ્વારા જવાહર મેદાન ખાતે યોજાતો જન્માષ્ટમીનો મેળો જેમાં રાજ્યના ખ્યાતનામ કલાકારો આવે
અને લોકોને સાતમ આઠમની રજાઓમાં આનંદ માણવા મળતો હોય છે તે આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ
નહિ યોજાય, ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવા માટે લોકોએ ભેગા થવા પર પ્રતિબંધ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો લાભ
લેવા આવે ને સંક્રમણ વધે નહિ માટે જન્માષ્ટમીનો મેળો રદ કરેલ છે.વિભાવરીબેન દવે દ્વારા રક્ષા બંધન પણ નહીં મોકલાય કારણ પોસ્ટ દ્વારા મોકલતી રાખડી અનેક લોકો પાસેથી
પસાર થતી હોવાથી સંક્રમણની શક્યતાઓ વધી જતી હોવાથી રાખડી મોકલવાનો કે રક્ષા બંધનનો કાર્યક્રમ પણ રદ
કરેલ છે.

Follow Me:

Related Posts