fbpx
ભાવનગર

ભાવનગર દક્ષિણામૂર્તિ બાલમંદિરની ૧૦૧ મા સ્થાપના દિનની ઉજવણી

શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરની ૧૦૧ મા સ્થાપના દિનની ઉજવણી કેળવણીનાં શિખર પુરુષ , બાળકોનાં વકીલ અને આર્ષદૃષ્ટા શ્રી ગિજુભાઈ બધેકા દ્વારા સ્થાપિત થી દક્ષિણામૂર્તિ બાલમંદિરનાં ૧૦૧ મા વર્ષની ઉજવણી અંતર્ગત તા .૦૧ / ૦૮ / ર ૦ ર ૦ , ર્થાતવારનાં રોજ સવારે ૯ : ૧ પ કલાકે બાલ પમરાટ અભિવ્યકતા રંગમંચ , શ્રી દક્ષિણામૂર્તિ બાલમોર પટાંગણ ખાતે યોજાશે . જેમણે આખાયે વિઘમાં બાળ શિક્ષણની જયોત જગાવી તેવા શ્રી ગિજુભાઈ બધેકા વિશે સાંપ્રત સમયમાં પ્રસ્તુત એવા વિચારોનું પુસ્તક ડો . પૂર્ણિમા મહેતા દ્વારા લિખિત “ આપણાં ગિજુભાઈ ‘ પુસ્તકનું વિમોચન દિવસે કરવામાં આવશે . કોવિડ – ૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કાર્યકૃમ માત્ર સંસ્થાનાં કર્મચારીઓ પુરતો સીમીત રહેશે . પરંતુ સંસ્થા સાથે જોડાયેલા દેશ વિદેશનાં અન્ય લોકો પણ ઘરે બેઠા આ કાર્યમને માણી શકે એટલા માટે યુટ્યુબ અને ફેસબુક પર આ કાર્યક્મ લાઇવ નિહાળી શકાશે . જેની લીન્ક વનીચે મુજબ છે .

Youtube : https://youtu.be/LANCS2pxCM

Facebook : https://www.facebook.com/watch/?v=269195306665534 .

આ કાર્યક્રૂમ ઘરે બેઠા સોશિયલ મીડીયામાં માદયમથી નિહાળવા અપીલ છે

Follow Me:

Related Posts