fbpx
ભાવનગર

કોરોના મહામારીમાં તમામ પ્રકારના કામો લઈને જતાં લોકોને ભારે હાલાકી ભાવનગરની ડી આર એમ ઓફિસમાંનો એન્ટ્રી

સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે આમ આદમી પણ પોતાનું ગુજરાન ચલાવવા મેહનત કરી રહ્યો છે ત્યારે દેશમાં અનલોક 3 પછી પણ ભાવનગરની ડી આર એમ ઓફિસ લોકો તેમજ ત્યાં કર્તા આઉટ સોર્સ માટે આજે પણ અનલોક છે રેલ્વે લગતા કામો માટે છેક પોરબંદર થી લઈ ને વેરાવળ સુધીનો વિસ્તાર સાંભળતી ઓફિસ આજે પણ અનલોક છે
કોરોના મહામારીમાં સાવચેતી માટે લોકોની આવન જાવનની યાદી રાખવી તેમજ દરેકના ટેપરેચર માપવા અને હાથોમાં સેનેટાઇજેશન કરવું તેટલું જરૂરી છે પણ જેને મળવાનું હોય તેની પરમીશન સાથે હોવી જોઈએ આવી પબ્લિક ઓફિસમાં નિયમો લોકો ત્રસ્ત બન્યા છે ડી આર એમને મળવા માટે કોઈ પરમીશન ગેટ પર કયાથી લાવી

કોરોનાની ગાઈડ લાઇન મુજબ માસ્ક અને સેનેટાઇજેશન થયેલ વ્યક્તિને 3 મીટરના અંતરથી મળવામાં વાંધો છે એવું લાગી રહ્યું છે

Follow Me:

Related Posts