fbpx
ભાવનગર

સફળ ઓપરેશન સિહોર

શિહોર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય વિભાગ ની આરોગ્ય ની ટીમ કોરોના કાળ માં પણ મુસકેલિ વાળા પરિવાર ના બાળક ના હદય ના ઓપરેશન કરવી ને મુસ્કાન નું કારણ બન્યો
વિશ્વ માં કોરોના એ અનેક લોકો ના જીવન બદલી નાખ્યા એક બાજુ મધ્યમ વર્ગી પરિવાર હોય કામ ધંધા બંધ હોય અને ઘર માં બાળક બીમાર હોય મનોદશા શું હોય પણ છેવાડા ના માનવી પાસે સરકાર શ્રી ની યોજના ની વાત સરળ અને સહજ શબ્દો માં હૂફ હમદર્દ થી પહોચાડી ને સાચો રસ્તો બતાવવામાં આવે તો પરિણામ કઈક જ જુદાજ મલતા હોય છે કર્મચારી ની નિષ્ઠા સદભાવ અને આગનાકિત વળી ની વાત છે શિહોર ના ગુંદાલા વિસ્તાર માં રેહતા નિતિન ભાઈ બારૈયા અને તેમનો પુત્ર શુભમ 7 માસ નો બાળક અને તેને હદય ની તકલીફ એક બાજુ આર્થિક મુશ્કેલી અને ઘર માં કૂલ ની જવાબદારી ગુજરાત સરકારશ્રી દ્વારા નુતન અભિગમ વાળો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ ચાલે છે જેમાં કેન્સર કિડની હદય પગ વળેલા આખો ની તકલીફ કાન ની બેહરાશ કપાયેલા હોઠ વગેરે જન્મ જાત ખામી ની સારવાર ઓપરેશન મફત થાય છે શિહોર ની આર બી એસ કે ટીમ ના ડો.રૂપલ બેન વૈષ્ણવ ડો.સંજય ભાઈ ખીમાંણી આશા પૂજાબેન આરોગ્ય કર્મચારી વનિતા બેન દ્વારા બાળક ને શોધી સાચી સલાહ આપી ને 7 ઓગષ્ટ એ ભાવનગર રિફર કરેલ અને જરૂરી સલાહ માર્ગદર્શન મંજૂરી મેળવીને અમદાવાદ ખાતે 15 ઓગષ્ટ એ સફલ ઓપરેશન થયેલ જે પ્રાઇવેટ માં ખર્ચ 4 લાખ જેવો થાય તે મફત સ્સારકારશ્રી ના કાર્યક્રમ માં મફત થયેલ છે મુશ્કેલી વાળા પરિવાર ના પૈસા સાથે બાળક ની જિંદગી બચેલ અને આ પરિવાર ના મુસ્કાન નું કારણ આર બી એસ કે ટીમ બનેલ તેમની આ સફળતા થી વળી નિતિનભાઈ બારૈયા એ આભાર વ્યક્ત કરેલ અને લોકો ને લાભ લેવા અનુરોધ કર્યો ટીમ ની સફળ કામગીરી કોરોના વચ્ચે પણ પૂર્ણ કરવા બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઈ વકાણી અને તાલુકા સુપરવાઇજર અનિલભાઈ પંડિત દ્વારા આવકારી ટીમ ને અભિનંદન આપ્યા

Follow Me:

Related Posts