fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર માં ૨૬૦ મી આરોગ્ય શિબિર ૪૦૦ દર્દી નારાયણ એ લાભ મેળવ્યો વાધ બકરી ચા ના સહયોગ થી માનવ કલ્યાણ નું સરાહનીય કાર્ય

શિશુવિહાર પ્રાંગણમાં ૨૬૦  મો દ્રષ્ટિ ચકાસણી તથા બાળકોમાં હિમોગ્લોબીન તપાસ કાર્યક્રમ તારીખ ૧૧  ઓકટોબરનાં રોજ યોજાય ગયો. 
આ પ્રસંગે ભાવનગર સિવિલ હોસ્પિટલ નાં ઓફથોમોલનીક સર્જન ડૉ અશેષ મહેતા દવારા ૪૦૦, થી વધું દર્દીઓની આંખ તપાસ યોજી શિશુવિહારની નેત્રયજ્ઞ પ્રવૃત્તિને જીવંત રખાતાં તેમનુ અભિવાદન કરવામાં આવ્યુ.
ગુજરાતનાં જાણીતા ટી પ્રોસેસિંગ હાઉસ વાઘ-બકરી ચા ના અનુદાન થી મળેલ મેડીકલ વેન માં યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે ૪૨  દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ખાસ અમદાવાદ થી પધારેલ લતાબહેન બ્રહ્મભટ્ટએ પણ શિશુવિહાર સંસ્થા ની માનવ કલ્યાણ પ્રવૃત્તિઓ પ્રત્યે આંનદ વ્યકત કાર્યો હતો.

Follow Me:

Related Posts