fbpx
ભાવનગર

ગારીયાધાર રાષ્ટ્રીય શિક્ષક મહાસંધે અધિકારી ઓ ની મુલાકાત લીધી

ગારીયાધાર પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ,જી.ભાવનગરની નવનિયુક્ત કારોબારીની તાલુકાના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાતઆજ રોજ તારીખ ૧૨/૧૦/૨૦  ના રોજ ગારીયાધાર તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શુભેચ્છા મુલાકાત નો કાર્યક્રમ યોજાયેલ તેમાં શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ રમેશભાઇ પરમાર, મંત્રી કિરણભાઈ પાંધી, સંગઠન મંત્રી ડાયસંગભાઈ મકવાણા,સહ સંગઠન મંત્રી નાગજીભાઈ પરમાર, ઉપાધ્યક્ષ ચેતનભાઇ ગોધાણી,વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી વિપુલ ભાઈ મકવાણા, જિલ્લા પ્રતિનિધિ દિનેશભાઈ ઝાલા તથા જયેશભાઈ ભટ્ટતેમજ પ્રચારમંત્રી ચિરાગભાઈ તથા ઘનશ્યામભાઈ સોળીયા દ્વારા તાલુકા કક્ષાએ માનનીય મામલતદાર સાહેબ મહેતા સાહેબ, તથા તાલુકા વિકાસ અધિકારી મકવાણા, તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અજયભાઈ જોશી સાહેબ ની શુભેચ્છા મુલાકાત લીધેલી આગામી દિવસોમાં શિક્ષકોના પડતર પ્રશ્નો બાબત આપ તરફથી સહયોગ અને સહકાર મળે તેવી રજૂઆત કરી અને દરેક અધિકારીશ્રીઓનું શાલ તથા પુષ્પ દ્વારા સન્માન કરી સ્વાગત કરવામાં આવેલ.

Follow Me:

Related Posts