fbpx
ભાવનગર

જાળિયા નવરાત્રીમાં નવચંડી યજ્ઞ

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી પ્રસંગે શક્તિ આરાધના નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે. શ્રી વિશ્વાનંદમયીદેવીજીના આયોજન સાથે ભૂદેવોના માર્ગદર્શન સાથે અને સરકારના કોરોના નિયમોના પાલન સાથે માત્ર આશ્રમ પરિવાર દ્વારા જ યજ્ઞ યોજાશે, જે માટે તૈયારી થઈ છે.

Follow Me:

Related Posts