fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર દ્વારા ૧૦ મી વખત ૨૭૦ ગરીબો પરિવારો ને અનાજ વિતરણ

ભાવનગર શિશુવિહાર દ્વારા  ૧૦ મી વખત ગરીબો માટે અનાજ વિતરણ કોરોના મહા મારી વચ્ચે જ્યારે રોજગારીનો અભાવ સર્જાયો છે.તેવા સમયે શિશુ વિહારની સેવા ભૂમિ ઉપર થી સતત ૧૦ મી વખતે અનાજ વિતરણ સેવા વિસ્તારવામાં આવી. સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર ભાઈ દવે શહેરના અગ્રગણ્ય નાગરિક રાઘવજી ભાઈ પટેલ તથા હિમાંશુ ભાઈ ત્રિવેદીનાં વરદ હસ્તે નવરાત્ર પ્રારંભે ૨૭  જરૂરિયાત મંદોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમ થકી ૨૭૦ પરિવારો ને રૂ ૨. લાખ ૧૬  હજાર નું અનાજ વિતરણ કરનાર દાતાઓ પ્રત્યે સંસ્થાએ આભાર ની લાગણી વ્યકત કરી હતી

Follow Me:

Related Posts