fbpx
ભાવનગર

ભાવનગર:તા.22, 26 તથા તા.31 ના રોજ ઉમેદવારોના ખર્ચ રજીસ્ટરની ચકાસણી કરાશે

106 ગઢડા (અ.જા.) વિધાનસભા ચૂંટણી અન્વયે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ
ઉમેદવાર અથવા તેમના દ્વારા અધિકૃત એજન્ટ દ્વારા ઉમેદવારી નોંધણી તારીખથી ચૂંટણી પરિણામનીજાહેરાત થાય ત્યાં સુધી દરેક ઉમેદવારે જાતે અથવા અધિકૃત કરેલ ચૂંટણી એજન્ટ દ્વારા તમામ ચૂંટણી ખર્ચરકમની માહિતી તથા ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના નિયત રજીસ્ટરોનિભાવવાના રહે છે. આ રજીસ્ટરોની ચકાસણીની તારીખો તથા સ્થળ આ મુજબ નિયત થયેલ છે.જેમાં ચકાસણી તા.૨૨/૧૦/૨૦૨૦, તા.૨૬/૧૦/૨૦૨૦ તથા તા.૩૧/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૧૦ કલાકેસર્કિટ હાઉસ, બોટાદ ખાતે શરૂ કરવામાં આવનાર છે. ચૂંટણી અધિકારી ૧૦૬ ગઢડાની યાદી દ્વારા જાહેરજનતા ચૂંટણી ઉમેદવાર તથા એજન્ટોએ જાણ લેવા જણાવાયું છે.

Follow Me:

Related Posts