fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર ખાતે ૧૦૧ મી જીવન શિક્ષણ તાલીમ યોજાય

ભાવનગર  શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે શ્રી મીનાબહેન પ્રમોદચંદ્ર હેમાણી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર અંતર્ગત તા:- ૩૧/૧૦/૨૦૨૦ ના શનિવારના રોજ ફુગ્ગા અને હવાના માધ્યમ થી પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ માંથી કાર બનાવવાની તાલીમ આપવામા આવેલ. વર્ષ ૨૦૧૭ થી શરૂ થયેલ પ્રત્યેક શનિવાર નાં રોજ જીવન શિક્ષણ તાલીમ આપવામા આવે છે.આ પ્રવૃત્તિ તાલીમ હેઠળ ૧૦૧ મી તાલીમમાં શ્રી કૃપા બહેન ઓઝા દવારા ૩૦ બાળકોને તાલીમ આપવામા આવી હતી

Follow Me:

Related Posts