fbpx
ભાવનગર

ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક માટે અરજીઓ મંગાવાઈ

ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં બાંભણીયા વાડી, રામપર, શેઢાવદર, કોટડા, કાળા
તળાવ, ખેતા ખાટલી, જત વિસ્તાર અકવાડા, નિરમા બ્રાંચ, સવાઇ નગર જત વિસ્તાર, સિદસર મોડલશાળા, શામપરા(સી), કરદેજ કુમાર તથા કાના તળાવ ખાતે આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહનભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૭ પાસ તથા ૨૦થી ૫૫ વર્ષ વચ્ચેની ઉમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.૨/૧૨/૨૦૨૦ સુધીમા અરજીઓમંગાવવામા આવે છે. વિધવા, નિરાધાર તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથાસ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકોના અરજી ફોર્મ જાહેર રજાના દિવસો સિવાયકચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ભાવનગર(ગ્રામ્ય) ખાતેથી મળી શકશે.

Follow Me:

Related Posts