fbpx
ભાવનગર

ગારિયાધાર ના પરવડી “માધવ ગૌધામ” ની મુલાકાતે પધારેલ ગૌપ્રેમી નું સંસ્થા માં ઉષ્માભર્યું સ્વાગત વિવિધ યોજના પ્રકલ્પો થી અવગત પ્રમુખ પ્રવીણભાઈ ખેની

ગારિયાધાર ના પરવડી આવેલ પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ અબોલ જીવો સેવા નિહાળતા પધારેલ ગૌભક્ત શ્રી રાજેશભાઇ રામભાઈ સાંગા ઉડવી શ્રી વિજયભાઈ હમીરભાઈ ખમણ કરદેજ શ્રી યોગેશભાઈ પેથાભાઈ કુવાડિયા નેસડા સહિત ના ઓ એ માધવ ગૌધામ ની સેવા નિહાળી ખુશી વ્યક્ત કરી હતી સંસ્થા માંથી મુંગા પશુ ઓની સેવા થી ગદગદિત થયા હતા આવેલ મહેમાનો નું સંસ્થા ના પ્રમુખ પ્રવીણભાઈ ખેની મંત્રી ભરતભાઇ માંગુકિયા સહિત કર્મચારી સ્ટાફ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું  પધારેલ ગૌપ્રેમી મહાનુભવો ને વિવિધ વિભાગો માં થતી સેવા ઓ થી અવગત કર્યા હતા સંસ્થા ની ભાવિ આયોજન યોજના અને સવિસ્તાર થી આગામી ત્રણ થી ચાર હજાર અબોલ જીવો ની સેવા નો લક્ષ ના વિવિધ પ્રકલ્પો જણાવ્યા હતા 

Follow Me:

Related Posts